Skip to main content
Chapter 14 of 26
Revision Notes

હંકારી જા - સુંદરમૂ — Revision Notes

Gujarat Board · Class 12 · Gujarati

હંકારી જા - સુંદરમૂ revision notes for Gujarat Board Class 12 Gujarati: 4 topics in quick points. Part of the Gujarat Board Class 12 Gujarati syllabus.

30 flashcards5 concepts

Interactive on Super Tutor

Studying હંકારી જા - સુંદરમૂ? Get the full interactive chapter.

Quizzes, flashcards, AI doubt-solver and a step-by-step study plan — built for revision notes and more.

Free trial, no card needed.

Key Topics to Revise

1

કવિ પરિચય

  • ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે ‘સુન્દરમ્’ ઉપનામ ધારણ કરીને સાહિત્યસર્જન કર્યું છે.
  • સુન્દરમ્ ગાંધીયુગના પ્રમુખ કવિ છે.
  • કવિનો જન્મ 22-03-1908ના રોજ થયો હતો.
2

કાવ્યનો મુખ્ય ભાવ

  • આ રચનામાં પ્રભુદર્શનની તીવ્ર ઝંખના સેવતા ભક્ત કૃષયની ઉત્સુકતા અતિ લાધવ સાથે રજૂ થઈ છે.
  • કાવ્યમાં ભક્તિ, તરસ, સમર્પણ અને પરમતત્વ પ્રાપ્તિની લાલસા મુખ્ય છે.
  • કાવ્યનાયક પોતાનું આંતરિક અસ્તિત્વ મનના માલિકને સોંપવા તૈયાર છે.
3

શબરીનો સંદર્ભ અને તેનું અર્થઘટન

  • કાવ્યમાં ભક્ત કૃષયની ભૂમી શબરી જેવી દર્શાવાઈ છે.
  • શબરી રામદર્શનની ભૂમી હતી.
  • બોર અર્પણ કરીને એણે દર્શનની ક્ષુધા સંતોષી ભોગને ત્યાગી યોગને પામી.
4

હોડી, સાગર અને મનના માલિકનું રૂપક

  • કાવ્યમાં અસ્તિત્વની નૌકા સંસારસાગરને માટે અહંના દોરડાથી બંધાયેલી છે.
  • કવિને ઘાટથી સંતોષ નથી.
  • કિનારાથી છૂટી સાગરના સેરે ઉતરવાની ઝંખના છે.

Get complete notes with diagrams and examples

Full Notes

Key Concepts

કાવ્યનાયકને પ્રભુના દર્શનની તીવ્ર ઇચ્છા છેબંસીશબરીને રામદર્શનની ભૂમિ તરીકે યાદ કરવામાંઅસ્તિત્વની નૌકા અહંના દોરડાથી બંધાયેલી છેત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે ‘સુન્દરમ્’ ઉપનામ ધારણ

Frequently Asked Questions

What are the important topics in હંકારી જા - સુંદરમૂ for Gujarat Board Class 12 Gujarati?
Key topics in હંકારી જા - સુંદરમૂ include કવિ પરિચય, કાવ્યનો મુખ્ય ભાવ, શબરીનો સંદર્ભ અને તેનું અર્થઘટન, હોડી, સાગર અને મનના માલિકનું રૂપક. Study these first, then practise questions on each for the Gujarat Board Class 12 board exam.

Sources & Official References

Content is aligned to the official syllabus. Refer to the board website for the latest curriculum.

For serious students

Get the full હંકારી જા - સુંદરમૂ chapter — start free.

Quizzes, flashcards, an AI doubt solver and a study plan for Gujarat Board Class 12 Gujarati. Free to start, no card needed.